


ગુજરાત રાજ્યની પ્રથમ ડિજિટલ જીલ્લા સહકારી બેંક ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓપ.બેન્ક લી. નડિઆદમાં આપનું હાર્દિક સ્વાગત છે.
બેંકના કાર્યશીલ ચેરમેન શ્રી તેજસકુમાર બી.પટેલ દ્વારા હવે બેંકની ધિરાણ પ્રકિયા ડિજિટલ ધોરણે ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે. જેથી આપ કોઈપણ ધિરાણ લેવા ઈચ્છતા હોવ તો આપ પોર્ટલમાં જણાવેલ ડોક્યુમેન્ટ સરળતાથી અપલોડ કરી ધિરાણ માટે અરજી કરી શકો છો.
કૃપયા ધિરાણની પ્રક્રિયા માટે આગળ વધો.